વિકસિત ગુજરાત પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઈ રહી છે. આવતીકાલે 17મી ડિસેમ્બરે હીરા નગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ નું વડાપ્રધાન મોદીના હસેલું કાર પણ થશે. અત્યાર સુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિઇશ કરવાનું કામ થતું હતું. પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે 1.48 લાખ ચોરસ મીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનું હીરાનો વેપાર થશે અને વિશ્વના 175 કરતાં વધુ દેશના બાયર્સ આવશે. તેમજ વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાતને લઈને અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.