વિવિધ કારણોસર માલની નિકાસ ઠપ થઇ ગઇ અને તૈયાર માલનો ભરાવો થતાં જન્માષ્ટમીના તહેવારો પહેલા અનેક ઉદ્યોગકારોએ લીધો કામચલાઉ શટડાઉનનો નિર્ણય
મોરબી હવે વધુ ૧૦૦ જેટલી ફેક્ટરીને મોરબીનો વિશ્વ વિખ્યાત રાટડાઉન કરવાની નોબત આવી છે. સિરામિક ઉદ્યોગ વર્ષમાં ૨૪ કલાક ધમધમતો રહે છે. દર વર્ષે સરકારને કરોડો રૂપિયાની ટેકસની કમાણી કરાવી આપતો આ ઉદ્યોગ ભાગ્યે જ રજા પાડે છે. પરંતુ વિવિધ કારણોસર હાલ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે કચળી છે કે નાછૂટકે વેકેશન પર જવા મજબુર બન્યા છે.૧૦૦૦થી વધુ એકમો ધરાવતા આ ઉદ્યોગના ૧૦૦થી વધુ એકમને ફરજિયાત મિનિ વેકેશન પર જવું પડે તેવી નોબત એક અઠવાડિયામાં ૧૦૦ જેટલા મોટા ઉદ્યોગકારોએ ફેકટરીમાં શટડાઉન કરતા નેચરલ અને એલપીજી-પ્રોપેન ગેસના વપરાશમાં ગાબડા પડયા છે, હાલમાં મોરબીમાં જીએસપીસી નૅચરલ ગેસમાં દૈનિક ૧૦થી ૧૨ લાખ ક્યુબીક મીટર અને એલપીજી પ્રોપેન ગેસમાં ૩ લાખ ક્યુબીક મીટરનો ઘટાડો નોંધાયો છેલ્લાં કેટલાંક સમયથી માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે આવી છે. અગાઉ ૧૫૦ થી વધુ બીજા નંબરના સૌથી મોટા ફેકટરી કાયમી ધોરણે બંધ થયા બાદ સિરામિક ઉદ્યોગમાં ઇન્ટરનેશનલ છે. વ્યાપારમાં કન્ટેનર અને ક્રેટ ચાર્જમાં ડોમેસ્ટિક ભાડા વધારો નડી જતા એકસપોર્ટ વિશ્વના ઠપ્પ થઈ જવા પામ્યું હોય તૈયાર મોરબીના માલના ભરાવાને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રીતસર વેકેશનની માફક શટડાઉન શરૂ થયું છે, ઇન્ટરનેશનલ માર્કેટ ઠપ્પ થઈ જતા હાલમાં ક્રમશઃ ચટડાઉન લેવાઈ રહ્યા છે અને હાલમાં ૧૦૦ જેટલા એકમોમા ઉત્પાદન કાર્ય સ્વૈચ્છીક રીતે બંધ કરાયું છે.
થઈ જતા સિરામિક ઉદ્યોગ માટે કપરા દિવસો શરૂ થયા છે અને હાલમાં ૧૦૦થી વધુ એક મોમા માલનો ભરાવો થઈ જતા સિરામિક ઉદ્યોગની છેલ્લા એક વર્ષમાં મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વિવિધ પરિબળોને કારણે ૧૫૦ થી ૨૦૦ જેટલા એકમો બંધ થયા છે. ત્યારે હાલમાં આંતરાષ્ટ્રિય માર્કેટમાં વિપરીત મુકેલીઓમાં વધારો થયો છે અને પરિસ્થિતિને પગલે એક્સપોર્ટ ઠપ્પ સ્વૈચ્છીક શટડાઉન શરૂ થયું છે. બીજી હોવાની સાબિતી રૂપે પ્રોપેન અને હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોઇએ તેવી લેવાલી નથી અને કન્ટેઇનરના ભાડા તેમજ ફ્રેઇટ મા વધારો થવાને લીધે નાના ઉદ્યોગકારોને નિકાસ પોસાતી નથી અને ગેસની કિંમત પણ એક વાર વધ્યા પછી ઓછી થતી હોતી નથી. આથી પ્રોડક્ટ બની ગયા પછી તેનો સ્ટોક રાખી મૂકવો પણ પોસાય તેમ નથી આથી એક તબક્કે ફરજિયાત શટડાઉન કરવું પડે કે પ્રોડક્શન જ બંધ કરવું પડે તેવો કઠોર નિર્ણય લેવો પડી રહ્યો છે.
બીજી તરફ સિરામિક એલપીજી ગેસના વપરાશમાં ઘટાડો થયો છે, હાલમાં મોરબીમાં પ્રોપેન અને એલપીજીનો વપરાશ ત્રણ દિવસમાં ત્રણ લાખ ક્યુબીક મીટરનો ઘટાડો સામે આવ્યો છે. હાલ પ્રોપેન ગેસનો વપરાશ ૩૭ લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો હતો. સાથે જ ગુજરાત ગેસના પાઈપલાઈન નેચરલ ગેસમાં દૈનિક ૧૦થી ૧૨ લાખ ક્યુબીક મીટરનો ઘટાડો થયો છે, ગત મહિને ગુજરાત ગેસના નેચરલ ગેસનો વપરાશ ૪૦ લાખ ક્યુબીક મીટર જેટલો હતો તે ઘટીને હાલમાં ૨૫ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટડાઉન શરૂ થયું લખ ક્યુબીક મીટર સુધી પહોંચ્યો