શહેર કક્ષાની ચિત્ર સ્પર્ધામાં તપોવન સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ સ્થાને
Share
G:PRESS NOTE.pmd
SHARE
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં યોજાયેલ યુવા ઉત્સવ 2024-25માં શહેર કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-10 (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વત્સલ મેનપરાએ શહેરકક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તપોવન સ્કૂલ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. વત્સલ મેનપરા આ સિધ્ધી બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પુષ્કર રાવલે તેમજ શાળા પરિવારે તેમની આ સિધ્ધીને બિરદાવેલ છે.