બપોરના સમયે ધોળા દિવસે મહિલા પોતાના પતિ પુત્ર ને ભાથુ દેવા જતી હતી અને સીમ વિસ્તાર મા લુંટાઈ
સમગ્ર વિસ્તારમાં પોલીસ નો કાફલો હત્યારા ને શોધવા ઉતરી પડ્યો
મહિલા નું અર્ધું ગળું કાપી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી
ઊના ગીરગઢડા નાં આકોલાલી સીમ વિસ્તારમાં બપોર નાં બારેક વાગ્યા ના સમયે પતિ પુત્ર ને ભાથું દેવાં જતી ૪૫ વર્ષ ની કોળી મહિલા ને ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે કોઈ લુંટારા એ આંતરી ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી ગળા,કાન,નાક,પગ મા પહેરેલા સોના ચાંદી ના દાગીનાની લુંટ ચલાવી નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ છે આ બાબતે પોલીસ નાં ધાડે ધાડા ઉતારી હત્યારા ની શોધખોળ શરૂ કરાયેલ છે
બનાવ ની મળતી માહિતી અનુસાર ગીરગઢડા તાલુકા નાં આંકોલાલી ગામે રહેતા અને. પાંજેરી ની સીમ કાકરિયા તળાવ નજીક આવેલી સીમ મા દશ વિધા જમીન ધરાવી શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયત ભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હોય પોતાની પત્ની રૈયાબેન વાજા ઉ.વ ૪૫ પોતાનાં ગામ માં આવેલ ઘરે થી બપોર નું ભોજન બનાવી ને બાર સાડા બાર વાગ્યે વાડી એ ભાથું દેવાં જતાં હતાં એ વખતે આકોલાલી થી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તાર નાં અવવારૂ રસ્તે ધોળા દીવસે રૈયાબેન ને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરી ને તીક્ષ્ણ હથીયાર વડે ગળા ના ભાગે હિંસક હુમલો કરીને ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી દીધા હતા
રૈયાબેન વાજા એ પોતાના ગળામા પહેરેલ સોના નો હાર,કાન મા પહેરેલ સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખ નાં દાગીના પણ લુંટી હત્યારા નાશી છુટ્યા હતા
આ બનાવ લૂંટ નાં ઇરાદે હત્યા થયા ની આશંકા હોવાનું જોવા મળ્યું હતુ વૃધા ને ગળા ના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન હોવાનું બહાર આવ્યું છે લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો ને થતા અને ગીરગઢડા પોલીસ ને જાણ કરતા પી ગીર ગઢડા પોલીસ તેમજ ઊના નાં ડીવાયએસપી એમ એફ ચૌધરી સહિત ગીર સોમનાથ જિલ્લા એલ સી બી, એસ ઓ જી, નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલા ની લોહીલુહાણ હાલતમા પડેલી લાશ નું નિરીક્ષણ કરેલ અને આજુ બાજુ ના વિસ્તાર નું પણ ઝિણવટ ભર્યું નિરીક્ષણ કર્યા બાદ મૃતક મહિલાના મૃતદેહ ને પી.એમ. માટે ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
આ હત્યા લુંટ કરવાનાં ઇરાદે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ આકોલાલી ગામ ની સીમ માં પોલીસે સર્ચ ઓપરેશન દ્વારા હત્યારાઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે

બપોરના સમયે ધોળા દિવસે મહિલા પોતાના પતિ પુત્ર ને ભાથુ દેવા જતી હતી અને સીમ વિસ્તાર મા લુંટાઈસમગ્ર વિસ્તારમાં પોલીસ નો કાફલો હત્યારા ને શોધવા ઉતરી પડ્યોમહિલા નું અર્ધું ગળું કાપી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરીઊના ગીરગઢડા નાં આકોલાલી સીમ વિસ્તારમાં બપોર નાં બારેક વાગ્યા ના સમયે પતિ પુત્ર ને ભાથું દેવાં જતી ૪૫ વર્ષ ની કોળી મહિલા ને ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે કોઈ લુંટારા એ આંતરી ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી ગળા,કાન,નાક,પગ મા પહેરેલા સોના ચાંદી ના દાગીનાની લુંટ ચલાવી નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ છે આ બાબતે પોલીસ નાં ધાડે ધાડા ઉતારી હત્યારા ની શોધખોળ શરૂ કરાયેલ છે
બનાવ ની મળતી માહિતી અનુસાર ગીરગઢડા તાલુકા નાં આંકોલાલી ગામે રહેતા અને. પાંજેરી ની સીમ કાકરિયા તળાવ નજીક આવેલી સીમ મા દશ વિધા જમીન ધરાવી શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયત ભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હોય પોતાની પત્ની રૈયાબેન વાજા ઉ.વ ૪૫ પોતાનાં ગામ માં આવેલ ઘરે થી બપોર નું ભોજન બનાવી ને બાર સાડા બાર વાગ્યે વાડી એ ભાથું દેવાં જતાં હતાં એ વખતે આકોલાલી થી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તાર નાં અવવારૂ રસ્તે ધોળા દીવસે રૈયાબેન ને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરી ને તીક્ષ્ણ હથીયાર વડે ગળા ના ભાગે હિંસક હુમલો કરીને ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી દીધા હતા
રૈયાબેન વાજા એ પોતાના ગળામા પહેરેલ સોના નો હાર,કાન મા પહેરેલ સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખ નાં દાગીના પણ લુંટી હત્યારા નાશી છુટ્યા હતા
આ બનાવ લૂંટ નાં ઇરાદે હત્યા થયા ની આશંકા હોવાનું જોવા મળ્યું હતુ વૃધા ને ગળા ના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન હોવાનું બહાર આવ્યું છે લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો ને થતા અને ગીરગઢડા પોલીસ ને જાણ કરતા પી ગીર ગઢડા પોલીસ તેમજ ઊના નાં ડીવાયએસપી એમ એફ ચૌધરી સહિત ગીર સોમનાથ જિલ્લા એલ સી બી, એસ ઓ જી, નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલા ની લોહીલુહાણ હાલતમા પડેલી લાશ નું નિરીક્ષણ કરેલ અને આજુ બાજુ ના વિસ્તાર નું પણ ઝિણવટ ભર્યું નિરીક્ષણ કર્યા બાદ મૃતક મહિલાના મૃતદેહ ને પી.એમ. માટે ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
આ હત્યા લુંટ કરવાનાં ઇરાદે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ આકોલાલી ગામ ની સીમ માં પોલીસે સર્ચ ઓપરેશન દ્વારા હત્યારાઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છેમૃતક મહિલા ને ત્રણ સંતાનો હોવાનું બહાર આવ્યુંમૃતક મહિલા રૈયા બેન ને અલગ અલગ નામે બોલાવતા હતા તેમના પતિ જેઠાભાઈ વાઝા ને ટુંકી જમીન આકોલાલી સીમ મા આવેલ છે બે પુત્ર અને એક પુત્રી સંતાન મા હોય એક દિકરીનાં લગ્ન ખાપટ ગામે કરાયાં હતાં બે દિકરા જમીન માં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગામજનો નાં જણાવ્યા અનુસાર જેઠાભાઈ નું પરીવાર તદન ભોળુ અને ભગત જેવુ હોય તેમના પરીવાર સાથે આવી ધટના બનતા અરેરાટી પ્રસરી ગઇ છે આજુબાજુ ના ભાગે જમીનો પોતાના કાકા દાદા ની આવેલી છે
ધોળા દિવસે ગળુ કાપી લુંટ ની ધટના પોલીસ માટે પડકારઊના ગીરગઢડા પંથકમાં ધોળા દીવસે મહિલા ની હત્યા કરીને તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી ને સોના ચાંદી ના દાગીના લુંટી જવાની ઘટના પોલીસ માટે પડકાર રૂપ બની રહીં છે કાયદો વ્યવસ્થા ની સ્થિતી કેટલી હદે કથળી રહી છે કે ગ્રામિણ ક્ષેત્રો ના સીમાડાઓ પણ સલામત સુરક્ષિત રહ્યા નથી ચોરી ની ઘટના સામાન્ય બની ગઈ હતી પરંતુ ખેતીવાડી ધરાવતા ખેડૂતો પણ સલામત ન હોય તેમ ધોળા દિવસે હત્યા કરી મહિલા ને લુંટી હત્યારા નાશી છુટ્યા હોવાના કારણે આ સમગ્ર ઘટના પોલીસ માટે પડકાર સાબીત થશે તેવી ચર્ચા સમગ્ર ગ્રામજનો મા ઉઠવા પામી છેનિર્દોષ મહિલા ની હત્યા બાદ બે લાખ ના દાગીના લુંટી લીધા હોવાની ચર્ચાપાંજેરી સીમ વિસ્તારમાં કાંકરિયા તળાવ નજીક મહિલા ને મોત ને ધાટ ઊતારી દીધા પછી લુંટારાઓ એ મહિલા ના શરીર ઉપરથી અંદાજીત બે લાખ જેટલી રકમ ના દાગીના લુંટી ફરાર બની ગયાં હતા હત્યા સ્થળે મહિલા નું ભાથું અને બકડીયા સહિત વસ્તુઓને મળી આવેલ હતીદિવાળી ના તહેવાર ની તૈયારી કરતા પરિવાર પર આભ ફાટયુંએક તરફ દિવાળી ની તૈયારી કોળી પરિવાર મા ચાલતી હોય અને વાડી એ કામ પણ પૂરું થવાનું હતું અને આજે અચાનક જ રૈયાબેન ની હત્યા થતા કોળી પરિવાર પર જાણે કે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સવાલ પણ ઉભો થવા પામેલ કે રૈયાબેન સાથે કોને દુશ્મની હોય આમ અનેક સવાલ આ હત્યા મા ઉભા થવા પામેલ છેપોલીસ ડોગ સ્કવોડ ની મદદ પણ લેશેપોલીસ મા આ હત્યા પડકાર સમાન હોય એમ આ દિન દહાડે થયેલ મહિલા ની હત્યા નો ભેદ ઉકેલવા અને હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોડ ની મદદ લેવા મા આવશે
મૃતક મહિલા ને ત્રણ સંતાનો હોવાનું બહાર આવ્યું
મૃતક મહિલા રૈયા બેન ને અલગ અલગ નામે બોલાવતા હતા તેમના પતિ જેઠાભાઈ વાઝા ને ટુંકી જમીન આકોલાલી સીમ મા આવેલ છે બે પુત્ર અને એક પુત્રી સંતાન મા હોય એક દિકરીનાં લગ્ન ખાપટ ગામે કરાયાં હતાં બે દિકરા જમીન માં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગામજનો નાં જણાવ્યા અનુસાર જેઠાભાઈ નું પરીવાર તદન ભોળુ અને ભગત જેવુ હોય તેમના પરીવાર સાથે આવી ધટના બનતા અરેરાટી પ્રસરી ગઇ છે આજુબાજુ ના ભાગે જમીનો પોતાના કાકા દાદા ની આવેલી છે
ધોળા દિવસે ગળુ કાપી લુંટ ની ધટના પોલીસ માટે પડકાર