બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે ગુજરાતના 1,20,000 વકિલો માટે તૈયાર કરેલી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ-મોબાઇલ એપ્લીકેશન launching ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ, ગુજરાત કાયદા પ્રધાન રૂઋકેશ જી પટેલ, ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલ બી ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ, સિનિયર ધારાશાસ્ત્રીઓ, ગુજરાત રાજ્યના અલગ અલગ બાર એસોસિએશનના પ્રમુખ-સેક્રેટરી સહિતના અનેક ધારાશાસ્ત્રીની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.