Latest ગીર સોમનાથ News
સુત્રાપાડાના સોળાજ ગામે સંનિષ્ઠ તલાટીમંત્રીની મનસ્વી રીતે બદલી થતાં ગ્રામજનોમાં આક્રોશ
જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ પાઠવ્યું આવેદનપત્ર બદલી નહીં અટકાવાય તો ગાંધી ચીંધ્યા…
સોમનાથ-વેરાવળ અને તાલાલા હાઈવે ઉપરના છ ધાર્મિક દબાણો અંગે કલેકટરે અપીલ કર્યા બાદ સ્વેચ્છાએ દુર થયા
પ્રખ્યાત જમજીર ધોધ આસપાસ ખડકાયેલા અનઅધિકૃત દબાણો ઉપર જીલ્લા વહીવટી તંત્રનું બુલડોઝર…
વેરાવળ સુત્રાપાડા રોડ ઉપર સાઈડમાં ઉભેલા પરીવારને ટ્રકે હડફેટે લેતા પિતા-પુત્રના સ્થળ પર કમકમાટીભર્યા મોત
અકસ્માતમાં માતા અને પુત્રી ઇજાગ્રસ્ત થતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે…
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા
જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર સહિતના મહાનુભાવોએ શિવજીની વિધિવત…
વેરાવળમાં ફાયર સેફટીનું પાલન ના કરનાર મીઠાઈ, નોવેલ્ટી અને સ્પીરીટના ગોડાઉનને સીલ કરવામાં આવ્યા
ત્રણેય સ્થળોએ જોખમી જણાતું હોવાથી તંત્રએ કરી આકરી કાર્યવાહી રાજકોટની આગની ઘટના…
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે
આગામી 16 જૂન ના રોજ જેઠ શુક્લા દશમી પર સોમનાથમાં ત્રિવેણી સંગમ…
વેરાવળમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ
જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 2.10 કરોડની અંદાજે 4500 ચોરસ મીટર સરકારી જમીન…
વેરાવળ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે કેસર કેરી અને લીલા ઘાસચારાનો દિવ્ય મનોરથ કરવામાં આવ્યો
હાલ ફળોના રાજા એવી કેસર કેરીની સીઝન ચાલી રહી છે અને લોકો…
વેરાવળ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક ઈન્સ્પેકટર દયારામ બાપુનો વિદાય સમારોહ યોજાયો
વેરાવળ એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક ઇન્સ્પેકટર દયારામ બાપુ વયમર્યાદાના…