ચિંતન શિબિરના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને ચિંતન શિબિરના સહભાગીઓ સમૂહ સ્મૃતિ તસવીર રૂપે યાદગાર ક્ષણોના સાક્ષી બનેલ…
ચિંતન શિબિરના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને ચિંતન શિબિરના સહભાગીઓ સમૂહ સ્મૃતિ તસવીર રૂપે યાદગાર ક્ષણોના સાક્ષી બનેલ…સોમનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ સાથે સામૂહિક દર્શન કરવા સાથે ચિંતન શિબિરના સૌ સહભાગીઓએ પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં ભાવવંદના કરેલ
સોમનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ સાથે સામૂહિક દર્શન કરવા સાથે ચિંતન શિબિરના સૌ સહભાગીઓએ પણ ભગવાન ભોળાનાથના ચરણોમાં ભાવવંદના કરેલ