મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ યોજી : છેલ્લી ઘડીના ફેરફાર અંગે પણ સૂચન આદેશ અપાયા
મુખ્યમંત્રી સાથે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવ ,જિલ્લા એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટી પાસેથી પણ મુખ્યમંત્રી એ સુરક્ષા અંગે સમીક્ષા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની તૈયારીઓ સંદર્ભે મહાત્મા મંદિરની મુલાકાત કરી હતી. વાઇબ્રન્ટ સમિટ પહેલા મુખ્યમંત્રીએ ઇવેન્ટ સ્થળની સમીક્ષા મુલાકાત કરી.