ગુજરાતન્યૂઝ ચોરીમાં ગયેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ Last updated: 2024/12/27 at 4:00 PM 4 months ago Share SHARE પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ દ્રારા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેકટ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે આપેલ માર્ગદર્શનના આધારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હાજર હતા તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) ચેતન ઉર્ફે શેતાન દિતીયાભાઇ ભાભોર, ઉ.વ.૨૭, ધંધો.મજુરી, હાલ રહે.સિલ્વર પ્લાઝા પાસેની ઝુંપડપટ્ટી, પ્રતિન ચોકડી પાસે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે.મોટી ખરચ, તા.જી.દાહોદ. વોન્ટેડ આરોપી (૧) કમલેશભાઇ કેસુભાઇ નિનામા, હાલ રહે, માનસી હોન્ડા શો રૂમ પાસે આવેલ ઝુંપડપટ્ટી, સિલ્વર પ્લાઝા સામે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળરહે, કાળાકોટ ગામ, તા.ગરબાડા, જી.દાહોદ. કબ્જે કરેલ મુદામાલ (૧) સુઝુકી સીલીંગ શોટ મો.સા. રજી નં.RJ-18-SW-7818 કિ.રૂ. ૫૦,૦૦૦/-. You Might Also Like Milk Price Hike: મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો Padma Awards 2025: બોલીવુડના આ કલાકારોને રાષ્ટ્રપતિએ આપ્યો પદ્મ એવોર્ડ, જુઓ લિસ્ટ Pahalgam Attack: ચાલબાજ ચીને કંગાળ પાકિસ્તાનની આ માગનું કર્યુ સમર્થન Pahalgam આતંકી હુમલાની તપાસ કરશે NIA, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી Pakistanમાં સિંધુ નદીનું એક ટીપું પાણી નહીં જાય, ત્રણ તબક્કામાં નિર્ણય લેવાશે Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News સ્પોર્ટ્સ Kamindu Mendisએ પકડ્યો 'કેચ ઓફ ધ ટુર્નામેન્ટ', વીડિયો જોઈને ફેન્સ થયા દંગ By 4 days ago jammu kashmir: PM મોદીએ પાકિસ્તાનીઓને આપ્યુ 24 કલાકનું અલ્ટીમેટમ, ભારત ખાલી કરો….. Pakistanના PMએ UN પાસે માગી મદદ, ''મહેરબાની કરીને ભારતને રોકી લો'' World News: ટ્રાફિક સિસ્ટમ-મોબાઇલ નેટવર્ક ઠપ્પ, ટ્રેન વ્યવહાર પર બ્રેક, કારણ શું? IPL 2025 વચ્ચે આર અશ્વિનને મળ્યો મોટો એવોર્ડ, રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યું સન્માન - Advertisement -