ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 49મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ જીતવી જરૂરી છે. જો તેઓ હારી જશે, તો તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. CSK 9 મેચમાં ચાર પોઈન્ટ સાથે તળિયે છે.


