રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણી માટે આજરોજ સહકાર પેનલના ઉમેદવારોએ ધામધૂમથી ઉમેદવારી કરી હતી. જેમાં ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર(કાકા)એ પણ ઉમેદવારી કરતા સહકારી વિશ્વમાં ભારે ઉતેજના છવાઈ ગઈ હતી. કાકાની ઉમેદવારી દિલ્હીના ઇશારે થઈ હોવાની ગપસપ શરૂ થઈ ગઈ હતી.કલેકટર કચેરીએ સંઘ,ભાજપ અને સહકારી વિશ્વના ટોચના નેતાઓની હાજરીથી વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ઉદયભાઈ કાનાગડ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા, ગોવિંદભાઇ પટેલ, પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શીયલ બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, હસુભાઈ દવે, નરેન્દ્રભાઇ દવે, એ તમામ ઉમેદવારશ્રીઓને વિજયી ભવ: ના આશીર્વાદ આપ્યા હતા
૧) માધવભાઈ દવે
૨) ચંદ્રેશભાઇ ધોળકિયા
૩) દિનેશભાઈ પાઠક
૪) અશોકભાઈ ગાંધી
૫) ભૌમિકભાઈ શાહ
૬)કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા
૭) ચિરાગભાઈ રાજકોટિયા
૮)વિક્રમસિંહ પરમાર
૯) હસમુખભાઈ ચંદારાણા
૧૦) દેવાંગભાઈ માંકડ
૧૧)ડો. એન જે મેઘાણી
૧૨) જીવણભાઈ પટેલ
૧૩)જ્યોતિબેન ભટ્ટ
૧૪) કિર્તીદાબેન જાદવ
૧૫) નવીનભાઈ પટેલ
૧૬) સુરેન્દ્રભાઈ પટેલ
૧૭) દીપકભાઈ બકરાણીયા
૧૮) મંગેશજી જોશી
૧૯) હસમુખભાઈ હિંડોચા
૨૦) બ્રિજેશભાઈ મલકાણ
૨૧) લલીતભાઈ વોરા
૨) ચંદ્રેશભાઇ ધોળકિયા
૩) દિનેશભાઈ પાઠક
૪) અશોકભાઈ ગાંધી
૫) ભૌમિકભાઈ શાહ
૬)કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા
૭) ચિરાગભાઈ રાજકોટિયા
૮)વિક્રમસિંહ પરમાર
૯) હસમુખભાઈ ચંદારાણા
૧૦) દેવાંગભાઈ માંકડ
૧૧)ડો. એન જે મેઘાણી
૧૨) જીવણભાઈ પટેલ
૧૩)જ્યોતિબેન ભટ્ટ
૧૪) કિર્તીદાબેન જાદવ
૧૫) નવીનભાઈ પટેલ
૧૬) સુરેન્દ્રભાઈ પટેલ
૧૭) દીપકભાઈ બકરાણીયા
૧૮) મંગેશજી જોશી
૧૯) હસમુખભાઈ હિંડોચા
૨૦) બ્રિજેશભાઈ મલકાણ
૨૧) લલીતભાઈ વોરા