જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.
સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.
રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】
વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】
વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)
વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.
આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.