- બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
- દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે સામાન્યથી મધ્યમ વરસાદ
- આજે સુરત,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી
વિદાય પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્યમાં આવી શકે છે. તેમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવશે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આજે સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે.
દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ શક્યતા
દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ શક્યતા છે. બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની સંભાવના છે. આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. તથા રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે વરસાદ ગાજીને જશે. જેમાં બે દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે. 40 કિમિની ઝડપે વરસાદ રહેશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનાગર હવેલી, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ ગીર સોમનાથ, દીવમાં વરસાદ રહેશે. તથા 3 જી ઓક્ટોબરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં વરસાદ રહેશે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે.
Acquista i migliori orologi replica di lusso su https://orologireplica.is offre orologi replica di Rolex, Panerai, Tag Heuer, Omega e altri a prezzi bassi. Achetez des montres Rolex super clones parfaites bon marché sur le site repliquesdemontres.is. Nous proposons une fausse Rolex à mouvement suisse 1: 1 à bas prix. Omega Replica Watches