પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરાયું.પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરાયું.
રાજકોટ મહાનગરપાલિકા ને ટીપી શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળ ના વિસ્તારમાં ગેરકાયદેસર હોય તેવા બાંધકામો પર તવાઈ બોલવામાં આવી છે. ત્યારે પંચનાથ સોસાયટી, રેલનગર, એરપોર્ટ રોડ, જંકશન વિસ્તાર સહિતના ગેરકાયદે થયેલ બાંધકામ ને દૂર કરવામાં આવ્યું હતું. એડિશનલ સીટી એન્જિનિયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બંધાયેલ બાંધકામો ને દૂર કરવાનું તથા સીલ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા થોડા સમય પહેલાં ત્રણેય ઝોનના અધિકારીઓને બોલાવ્યા હતા. અને તેમને ડિમોલેશનની કામગીરી કરવા માટે કડકાઈ પૂર્વક સૂચન કરાયું હતું. જે બાદ ત્રણેય ઝોનમાં અધિકારીઓ એકાએક જાગૃત થયા હોય તેમ અનેક સ્થળોએ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટના વોર્ડ નંબર ત્રણ રેલનગરમાં ટીપી સ્કીમ નંબર 23 માં ગેરકાયદે રૂમનું અંદાજે 200 ચોરસ મીટર જમીનમાં દબાણ કરવામાં આવ્યો હતો જેને આજે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણમાં સંતોષીનગર ફાટકથી મેઇન રોડ તરફ 24 મીટર ટીપી રોડ પર છ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2 માં આવેલ એરપોર્ટ રોડ પરના એક જાન નગર સોસાયટીમાં ગેરકાયદે બંધાયેલ બે રૂમનું અંદાજે 30 ચોરસ મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર ત્રણના પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7માં પંચનાથ મંદિરની સામે આવેલ પંચનાથ ટી ખાતે પાર્કિંગની જગ્યામાં દિવાલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ગાયકવાડી મેઈન રોડ પર આવેલ રાજુ ફૂડ કોર્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા ટીપી શાખા દ્વારા તે જગ્યા પર સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે સિંધી કોલોનીમાં જલારામ બેકરી દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા તે જગ્યા ને સીલ કરવામાં આવ્યું હતું. નેહરુનગર મેઇન રોડ પર આવેલ ફોજી રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા સીલ મરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિચલન શાખાનો સ્ટાફ સહિત સેન્ટ્રલ ઝોનના બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાના સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.