નવી સરકારના એજન્ડામાં ૧૦ મુદ્દાનો કાર્યક્રમ : ભવિષ્યનું ભારત ઘડશે
વકફ બોર્ડ નાબૂદી, CAA-NRC, લઘુમતી આયોગ, પૂજા સ્થળનો કાયદો વગેરે શકવર્તી કાયદાઓના અમલ સહિતની બાબતોની સોશિયલ મીડિયામાં અટકળો
ભારતના રાજકારણમાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બાદ 3૬૦ ડિગ્રી પરિવર્તન આવવાની શકયતા છે. પીએમ પીએમ પીએમ મોદીના મહત્વકાંક્ષી એજન્ડામાં ૧૦ મુદાઓ હાલ ચર્ચામાં છે. જો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ૪૦૦ બેઠકને પાર કરી જશે તો નવી સરકાર દેશમાં શકવર્તી કહી શકાય તેવા ૧૦ મુદ્દાનો કાર્યક્રમ આવતા પાંચ વર્ષમાં અમલી બનાવી ભારતનું હજારો વર્ષનું નિર્માણ કરવાની મહત્વકાંક્ષા સેવે છે. આ પ્રકારના એજન્ડા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ખાસ કરીને પીએમ મોદી સમર્થકોના ગ્રુપમાં વાયરલ થાય છે. કેટલીક બાબતો જાહેર ચર્ચામાં આવી છે. પરંતુ આ અંગે મોદી સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણી ઢંઢેરામાં કેટલીક બાબતો આવી શકે તેવી અટકળો છે.
આ ૧૦ મુદ્દાઓમાં (૧) વક્ફ બોર્ડને નાબૂદ કરવા માટે, લોકસભામાં 407 બેઠકો જરૂરી છે (આ કાશ્મીરની કલમ 370 કરતાં વધુ ખતરનાક છે) (૨) જો પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પાસે લોકસભામાં 407 બેઠકો છે, તો CAA_NRC કાયદો લાગુ કરીને 10 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવામાં આવશે. (3) જો એનડીએ પાસે લોકસભામાં 407 સીટો હશે તો લઘુમતી આયોગ ખતમ થઈ જશે. (૪) જો પીએમ મોદીની લોકસભામાં 407 બેઠકો હોય, તો પૂજા સ્થળનો કાયદો ખતમ થઈ જશે, હજારો હિંદુ મંદિરો પરત આવશે. (૫) જો એનડીએ પાસે લોકસભામાં 407 બેઠકો છે તો મદરેસાઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને એક સમાન શિક્ષણ કાયદો બનાવવામાં આવશે. (૬) જો પીએમ મોદીની લોકસભામાં 407 બેઠકો હશે તો કેન્દ્ર અને 29 રાજ્ય સરકારો દ્વારા સંચાલિત 600 લઘુમતી મંત્રાલયો, જે 77 વર્ષથી સતત ચાલી રહી છે, તે સમાપ્ત થઈ જશે. (૭) જો એનડીએની લોકસભામાં 407 સીટો હશે તો દરેક માટે 2 બાળકો હોવાનો કાયદો બનાવવામાં આવશે. (વસ્તી નિયંત્રણ કાયદો) (૮) જો પીએમ મોદી પાસે લોકસભામાં 407 બેઠકો છે, તો UCC (સમગ્ર ભારતમાં સમાન નાગરિક કાયદો લાગુ થશે., જેના કારણે 4-4 નિકાહ અને 3 તલાક પર પ્રતિબંધ રહેશે) (૯) જો એનડીએ પાસે લોકસભામાં 407 બેઠકો છે તો પથ્થરબાજો અને તોફાનીઓની 100% સંપત્તિ જપ્ત કરીને 10 વર્ષની જેલની જોગવાઈ હશે. (૧૦) જો પીએમ મોદીની લોકસભામાં 407 બેઠકો હશે, તો ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી શક્તિ (અર્થતંત્ર) બનાવવા માટે IT, મેન્યુફેક્ચરિંગ, AI, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 100% વધારવામાં આવશે. તો મિત્રો, તમારી બધી શક્તિથી પ્રયાસ કરો, આ વખતે ભાજપ 400ને પાર કરશે, બીજા શબ્દોમાં કહીએ તો, 407 બેઠકો. દેશના હિતમાં આ પરિવર્તન ખૂબ જ જરૂરી છે.