મોરબીની અતુલ બેકરીમાં સેન્ડવીચમાંથી સ્ક્રુ નીકળ્યો: દુકાનદાર સાથે વાત કરતા ગ્રાહક સાથે તોછડાઈભર્યું વર્તન
Share
SHARE
મોરબીની અતુલ બેકરી ખાદ્ય ચીજવસ્તુ મા આજ કાલ ભેળસેળનું પ્રમાણ વધુ ગયું છે. પરંતુ ખાદ્ય વસ્તુ માંથી 1 ઈંચનો સ્ક્રૂ નીકડે આ વાત હજમ થઈ શકે નહીં. મોરબીની અતુલ બેકરીમાંથી ગ્રાહકે સેન્ડવીચમાંથી સ્ક્રુ નીકળ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગ્રાહક જ્યારે કંપનીમા પોતાની રજૂઆતો કરે છે અતુલ બેકરીના માલિકે ગ્રાહકને તોછડાઈભર્યું વર્તન કર્યું હતું ત્યારે તેમને જવાબ મળ્યો કે અમારે ત્યાંથી બધું બરોબર ગયું છે અમે ચેક કરીને જ આપી હોય આવી કંપની ને જાણે ગ્રાહક સુરક્ષા અને ફૂડ લાઇસન્સની પરવા કરવામાં આવતી નથી. આવી બેકરીનો બહિષ્કાર કરવો જોઈએ