મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે જણાવેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરઓની તેઓના નામ સામે જણાવેલ વિગતે તાત્કાલિક અસરથી જાહેરહીતમાં બદલી કરવામાં આવે છે.
ડી.એમ.ઢોલ એલ.સી.બી. માંથી હળવદ પો.સ્ટે. નિમણુંક કરાઈ વી.એમ.લગારીયા ટ્રાફિક શાખા માંથી એલ.સી.બી માં નિમણુંક કરાઈ ટ્રાફિક શાખાનો ચાર્જ લીવ રીઝર્વમાં રહેલ કે.એમ.છાસીયાને સોંપવામાં આવ્યો.