વડોદરા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાગબાન દીકરી નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અન્નદાન મહાદન સૂત્ર ને સાર્થક કરતી સંસ્થાઓ દ્વારા આ ગુરુવારે વડોદરાના માસા કરજણ પાદર ગજેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોની ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને જલેબી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વખતે સ્વામી માર્ગીયસ્મિતની પ્રેરક ઉપસ્થિતિ ઝૂંપડપટ્ટીઓમાં ગરમાં ગરમ ખીચડી અને જલેબી વિતરણ કરાઇ હતી અને બાળકોને તેમના રોકડ સહાય પણ વિતરણ કરવામાં આવી હતી.